ગુજરાત સામયિકના તાજા અંકમાં…
વર્ષઃ ૪૯, અંકઃ ૧૯, તા. ૧-૧૦-૨૦૦૯
……………………………………………………………………………………………………………………………………………………………….
- ‘વન ડે-વન ડિસ્ટ્રિક્ટ’ અભિયાન કૂપોષણ સામે જંગ
- પ્રથમવાર ગુજરાત પધારેલા રાષ્ટ્રપતિશ્રીનું ભવ્ય નાગરિક સન્માન
- ગાંધીજી સાથે સવાલ-જવાબ બાપુના જીવનની એક અનોખી બાજુ
- ઋષિ રાજકારણના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને સ્મરણાંજલિ
- ઉત્કૃષ્ઠ ક્રિકેટ માટે ગુજરાતની ભૂમિકાની બ્લુ પ્રિન્ટનું આયોજન
- દીપોત્સવી જીવનના ગાઢ અંધકારને દૂર કરી નવપ્રભાતને પોંખવાનો ઉત્સવ
- ગુજરાતના મંગળમય અને સુવર્ણમય ભવિષ્યની આરસી સ્વર્ણિમરથ
- સ્થાયી રોજગારીનો આધારસ્તંભ રણુંજનો વરત-વરતડીનો રેષા ઉદ્યોગ
- દાંતીવાડા તાલુકાના ગોગુદરા ગામે ૧૦ વર્ષમાં ૮૦ ચેકડેમો બન્યા
- નવાં આકર્ષણો સાથે ગુજરાત સરકારનું વેબપોર્ટલ
- શ્રી નરેન્દ્ર મોદી સરકારની કામગીરી કેવી લાગી? આપના પ્રતિભાવ
- સેવા માટે સક્રિય ગ્રામમિત્રો
- મહિલા ઉત્કર્ષ મશાલચી બનેલ ધ્રોલ
- જીવનની સુંદર અને સાચી સફળતાનું રહસ્ય – શ્રમ
- તહેવારોમાં ચાણક્યના નીતિશાસ્ત્રને યાદ કરીએ
……………………………………………………………………………………………………………………………………………………………….
