Sunday, September 5th, 2010

BETA | News Feed

જિલ્લા ઔઘોગિક કાર્યવાહક સમિતીની બેઠક તા.રરમીએ

March 9, 2010 by Editor  
Filed under Bhavnagar, NOW, Revenue

ભાવનગર જિલ્લા ઔઘોગિક કાર્યપાલક સમિતીની બેઠક જિલ્લા કલેકટરશ્રી ડી.જી.ઝાલાવાડીયાના અધ્યક્ષસ્થાને તા.રર માર્ચ, સોમવારે બપોરે ૩-૦૦ વાગે યોજાશે. સંબંધિતોને બેઠકમાં ઉપસ્થિત રહેવા એક યાદીથી જણાવાયું છે.

Leave a Reply