Sunday, September 5th, 2010

BETA | News Feed

અસાધ્ય રોગના ૧૧૩ દર્દીઓને મફત તબીબી સહાય

સાબરકાંઠા જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ વિભાગ ધ્વારા મફત તબીબી સહાય યોજના અંતગતર્ સને ૨૦૦૯/૨૦૧૦ના વર્ર્ષમાં અત્યાર સુધીમાં ૧૧૩ અનુંજાતિના ટી.બી., રકતપિત્ત, કેન્સર જેવા રોગથી પીડાતા દર્દી?ઓ તથા સૂતા માતાઓનો રૂ.૨.૧૮ લાખની મફત તબીબી સહાય ચુકવવામાં આવી છે.

Leave a Reply