Sunday, September 5th, 2010

BETA | News Feed

આઇ.ટી.આઇ. પલાણા ખાતે વિવિધ કોર્ષમાં જોડાવવા ઇચ્‍છતા ઉમેદવારો સંપર્ક કરે

February 3, 2010 by Editor  
Filed under Education, NOW, Nadiad

ઔધોગિક તાલીમ સંસ્‍થા, પલાણા ખાતે પ્રવેશ સત્ર ફેબ્રુઆરી – ૨૦૧૦ થી શરૂ થનાર સેન્‍ટર ઓફ એકસલન્‍સ અંતર્ગત એડવાન્‍સ મોડ્યુલ મીકેનીકલ સેકટરના ઓટોકેડ, સીએનસી પોગ્રામીંગ અને પીએલસી ઓટોમેશન માટે પ્રવેશ ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.

પ્રવેશ ફોર્મ નું વિતરણ, રજીસ્‍ટ્રેશન તેમજ સ્‍વીકારવાની કામગીરી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્‍છુક ઉમેદવારોએ આ માટેની જરૂરી પ્રવેશ ફોર્મ રૂ. ૨૫/- આપી આઇ.ટી.આઇ. પલાણા ખાતેથી મેળવી લેવા તથા વધુ માહિતી મેળવવા આઇ.ટી.આઇ પલાણાનો સંપર્ક કરવા આચાર્યશ્રીએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Leave a Reply