શિવણ પરીક્ષા અંગે
આચાર્યશ્રી, સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ, દાંડીયાબજાર વડોદરાની યાદી જણાવે છે કે શિવણના વિવિધ અભ્યાસક્રમોની ફાઇનલ પરીક્ષા આ સંસ્થા ખાતે તા.૧૬/૨/૨૦૧૦ થી લેવાનાર હોઇ, જે તે ઉમેદવારોએ પરીક્ષાના ઓળખપત્રો તથા પરીક્ષાનો પ્રોગ્રામ સંસ્થા ખાતેથી બપોરના ૨ થી ૪ દરમિયાન રૂબરૂ આવી મેળવી લેવાના રહેશે.

