ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ઉપક્રમે એકાંકી-ત્રિઅંકી નાટયસ્પર્ધા યોજાશે
July 29, 2010 by Editor
Filed under Gandhinagar, NOW, Sports, Youth and Cultural Activities
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ર૦૧૦-૧૧ની એકાંકી-ત્રિઅંકી નાટ્યસ્પર્ધા યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ તા. ૧૬મી ઓગસ્ટ-ર૦૧૦ સુધીમાં નિયત પ્રવેશપત્રો-નિયમો તથા વિશેષ જાણકારી માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ર્ડા. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૯નો ૧લો માળ, ગાંધીનગર, ૩૮ર૦૧૦નો સંપર્ક કરવાનો રહેશે.

