ભૂમિપૂજન ન્યુ સિવિલ હોસ્પિટલ અલ્ટ્રાટેક હોસ્પિટલ કોમ્પ્લેક્ષ ઇમરજન્સી કેર એન્ડ ટ્રોમા સેન્ટર
ગુજરાત આરોગ્ય સેવા અને શિક્ષણ-સુવિધાના ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચ્યું છે
સામાન્ય માનવીને ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા આપવાનું લક્ષ્ય
ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર કેન્દ્રની દિલ્હી સલ્તનતને કરતા મુખ્યમંત્રીશ્રી
કેન્દ્ર સરકારને ‘કોમનવેલ્થ‘ની જ ચિન્તા છે-‘કોમનમેનની હેલ્થ‘ની પરવા જ નથી!
ગુજરાત મરજીવાની ફોજ સાથે વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યું [...]
ઓન લાઇન વોટિંગ પ્રણાલીનું મોક પોલિંગ વોટિંગ માટે હવે મતદાન મથક સુધી નહીં જવું પડે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લો-ગાર્ડન સિટી સિવિક સેન્ટર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન વોટિંગ પ્રણાલીનું મોક પોલિંગ યોજાયું હતું. આ નિદર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી કે.સી.કપુરે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બોડકદેવ વોર્ડમાં પ્રાયોગિક ધોરણે ઓનલાઇન વોટિંગ કરવાનું રાજ્ય [...]
ખારીકટ કેનાલ કાયાકલ્પ પ્રોજેકટ
ગુજરાતની વિકાસયાત્રા રોકવા કોંગ્રેસે સી.બી.આઇ.ને સોપારી આપી છે પણ ગુજરાતની જનતાનો મિજાજ એવો છે કે કોંગ્રેસનો સવાયો હિસાબ ચૂકતે કરશે જ
ખારીકટ કેનાલના કાયાકલ્પથી પૂર્વ અમદાવાદને પ્રદુષણના દોજખથી મુકિત અપાવી
પૂર્વ અમદાવાદમાં વિકાસના નવા નજરાણાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી
વીર સાવરકર રમતગમત સંકુલ
ખારીકટ કેનાલ કાયાકલ્પ પ્રોજેકટ
નવનિર્મિત ઘોડાસર તળાવ
રૂક્ષ્મણીબેન હોસ્પિટલ – આયુર્વેદ હોસ્પિટલ
રાજ્ય અનામત [...]
ધોળકા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો
August 25, 2010 by Editor
Filed under Ahmedabad, Garib Kalyan Mela, INITIATIVES, NOW
2247 લાભાર્થીઓને રૂ.67.31 લાખની સાધન-સહાય
છેવાડાના માનવીને લક્ષ્યમાં રાખી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે : આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસ
સ્વર્ણિમ વર્ષે છેવાડાના માનવીના ઘર સુધી યોજનાઓને લાભ પહોંચાડયો છે : શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં 2247 લાભાર્થીઓને કુલ [...]
વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરના માર્ગદર્શન માટે કારકિર્દી સપ્તાહનું આયોજન
અમદાવાદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તે માટે ‘કારકિર્દી માર્ગદર્શન‘નું આયોજન કરાયું છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા સંયુકત માહિતી નિયામકશ્રીની કચેરીના સંયુકત ઉપક્રમે યોજાયેલ “માર્ગદર્શન સપ્તાહ” દરમિયાન કારકિર્દી ઘડતર માટે જરૂરી અને ઉપલબ્ધ વિષયો-કોર્ષની જાણકારી અપાશે.
આ કાર્યક્રમને ખુલ્લો મુકતા અમદાવાદ [...]
સ્પેસ ટેક્નોલોજી સામાજિક વિકાસ માટે ઉદ્દીપક બની રહેશે
August 12, 2010 by Editor
Filed under Ahmedabad, FEATURED, NOW, Science and Technology
સામાજિક ઉત્થાન અને વિકાસ માટે સ્પેસ ટેકનોલોજી મહત્વપૂર્ણ
સાયન્સ સિટી ખાતે ડૉ.વિક્રમ સારાભાઇના જન્મદિનની ઉજવણી
ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનનાં સ્વપ્નદ્રષ્ટા અને શીલ્પી ડૉ.વિક્રમ સારાભાઇની 91મી જન્મ જયંતી નિમિત્તે આજે અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટી ખાતે “સામાજિક વિકાસ માટે સ્પેસ ટેકનોલોજી” વિષય પર યોજાયેલા સેમિનારમાં નિષ્ણાત તજજ્ઞોએ એવો અભિપ્રાય વ્યકત કર્યો [...]
એનર્જી ઓડિટ દ્વારા 7000 જેઠલા વીજગ્રાહકોને આવરી લેવાયા
August 12, 2010 by Editor
Filed under Ahmedabad, Energy and Petro Chemicals, NOW
એનર્જી ઓડિટની જનભાગીદારીથી સમજ આપવાનો અનુરોધ કરતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ
‘NEED FOR ENERGY AUDIT’ ઉપર યોજાયેલ સેમિનાર
ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 1446 યુનિટ જેની સામે રાષ્ટ્રિય સરેરાશ 600 યુનિટ છે
ઉર્જા ઉત્પાદન અને ઉર્જા બચત એમ બંને બાબતોમાં ગુજરાતનો અશ્વ સમગ્ર દેશમાં અગ્રેસર રહે [...]
દિવાન બલ્લુભાઇ શાળામાં ડૉ.વિક્રમ સારાભાઇ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
“ઓઇલ સેપરેટર મશીન’ દરિયાઇ પાણીમાંથી ખનીજ તેલ અલગ કરે છે – બાળ વૈજ્ઞાનિક ઝંખન
275 વિદ્યાર્થીએ 132 વિજ્ઞાન મોડલ રજૂ કર્યા
રમકડાં રમવાને બદલે તેની તોડફોડ કરી ફરી તેની ટેકનિક સમજી નવું મોડલ બનાવતો બાળક મોટો થઇ ભારતના પોતાના અવકાશ સંશોધનમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇ બને છે. [...]
થલતેજ મહિલા આઇ.ટી.આઇ.ના વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ અરજીઓ 16 ઓગષ્ટ સુધી સ્વીકારાશે
માત્ર મહિલાઓને વિનામૂલ્યે તાલીમ આપતી સંસ્થા
મહિલા આઇ.ટી.આઇ. સુખીપુરા પાણીની ટાંકી, પ્રકાશ અંધકન્યા છાત્રાલયની બાજુમાં, મેમનગર (ફોન નં.29098098), અમદાવાદમાં ઓગસ્ટ 2010ની માત્ર મહિલાઓ માટે વ્યવસાયલક્ષી કોર્સનો પ્રારંભ થયેલ છે. પ્રવેશ માટે ઉંમરનો બાધ નથી, તથા વિનામૂલ્યે તાલીમ અપાય છે. તેમજ એસ.ટી., એ.એમ.ટી.એસ.માં કન્સેશન પાસનો પણ લાભ [...]
મે-2010માં લેવાયેલ ઇલેકટ્રીકલ સુપરવાઇઝર / વાયરમેનની પરીક્ષાનું પરિણામ
સચિવશ્રી, લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભગન, બ્લોક નં.17, 7મો માળ, ગાંધીનગર મારફત મે-2010માં ઇલેકટ્રીકલ સુપરવાઇઝર તથા ઇલેકટ્રીકલ વાયરમેન પરીક્ષા લેવાયેલ હતી. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર / વાયરમેનની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું પરિણામ તા.22-07-2010ના રોજ જાહેર કરવામાં આવેલ છે, જે પરિણામ આ કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલ છે. પરિણામની નકલો રાજ્યમાં આવેલ આ [...]

