ભૂમિપૂજન ન્યુ સિવિલ હોસ્પિટલ અલ્ટ્રાટેક હોસ્પિટલ કોમ્પ્લેક્ષ ઇમરજન્સી કેર એન્ડ ટ્રોમા સેન્ટર
ગુજરાત આરોગ્ય સેવા અને શિક્ષણ-સુવિધાના ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચ્યું છે
સામાન્ય માનવીને ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા આપવાનું લક્ષ્ય
ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર કેન્દ્રની દિલ્હી સલ્તનતને કરતા મુખ્યમંત્રીશ્રી
કેન્દ્ર સરકારને ‘કોમનવેલ્થ‘ની જ ચિન્તા છે-‘કોમનમેનની હેલ્થ‘ની પરવા જ નથી!
ગુજરાત મરજીવાની ફોજ સાથે વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યું [...]
વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી
August 30, 2010 by Editor
Filed under CM, FEATURED, Garib Kalyan Mela, INITIATIVES, NOW, Vadodara
ગુજરાતનો વિકાસ જેમને ખૂંચે છે તેવા વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત વિરોધીઓને અસંદિગ્ધપણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ જેમની આંખમાં કણાની માફક ખૂંચે છે, તેવા વિકાસ વિરોધીઓનો ગુજરાત વિકાસ થકી જ જવાબ આપશે, દાનવતાના પુરસ્કર્તાઓને આ માનવતાનો પ્રત્યુત્તર છે.
આજે નમતા પહોરે [...]
સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણમાં મુખ્યમંત્રીશ્રી
August 26, 2010 by Editor
Filed under CM, FEATURED, Gandhinagar, INITIATIVES, NOW, Swagat Fariyad Nivaran Karyakram
સચિવાલય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી ન્યાય અપાવ્યો
‘તાલુકા સરકાર‘નો અભિગમ સાકાર કરવા સ્વાગત ઓનલાઇન તાલુકા કક્ષાએ સફળ બનાવીએઃ મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકા સરકારનો અભિગમ સાકાર કરવા તાલુકા કક્ષાના સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમને સફળ બનાવવાની તાકીદ કરી છે. જેમ તાલુકા ગરીબ [...]
ખારીકટ કેનાલ કાયાકલ્પ પ્રોજેકટ
ગુજરાતની વિકાસયાત્રા રોકવા કોંગ્રેસે સી.બી.આઇ.ને સોપારી આપી છે પણ ગુજરાતની જનતાનો મિજાજ એવો છે કે કોંગ્રેસનો સવાયો હિસાબ ચૂકતે કરશે જ
ખારીકટ કેનાલના કાયાકલ્પથી પૂર્વ અમદાવાદને પ્રદુષણના દોજખથી મુકિત અપાવી
પૂર્વ અમદાવાદમાં વિકાસના નવા નજરાણાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી
વીર સાવરકર રમતગમત સંકુલ
ખારીકટ કેનાલ કાયાકલ્પ પ્રોજેકટ
નવનિર્મિત ઘોડાસર તળાવ
રૂક્ષ્મણીબેન હોસ્પિટલ – આયુર્વેદ હોસ્પિટલ
રાજ્ય અનામત [...]
રાજકોટ ખાતે યોજાયેલ ૬૪મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
August 17, 2010 by Editor
Filed under FEATURED, Gandhinagar, Inauguration, NOW
પ્રજા ઉપર કરવેરાનું ભારણ નહિ નાંખી રાજ્ય સરકાર વિકાસની વણથંભી વણઝાર શરૂ કરી છે – પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ
રાજ્યની સ્વર્ણિમ જયંતી વર્ષે રૂ. ૩ કરોડના ખર્ચે કલોલ તાલુકાને નવનિર્મિત તાલુકા પંચાયત ભવનની સ્વર્ણિમ ભેટ – પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
રાજ્ય મંત્રી શ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં રૂ. ૩ કરોડના [...]
સ્પેસ ટેક્નોલોજી સામાજિક વિકાસ માટે ઉદ્દીપક બની રહેશે
August 12, 2010 by Editor
Filed under Ahmedabad, FEATURED, NOW, Science and Technology
સામાજિક ઉત્થાન અને વિકાસ માટે સ્પેસ ટેકનોલોજી મહત્વપૂર્ણ
સાયન્સ સિટી ખાતે ડૉ.વિક્રમ સારાભાઇના જન્મદિનની ઉજવણી
ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનનાં સ્વપ્નદ્રષ્ટા અને શીલ્પી ડૉ.વિક્રમ સારાભાઇની 91મી જન્મ જયંતી નિમિત્તે આજે અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટી ખાતે “સામાજિક વિકાસ માટે સ્પેસ ટેકનોલોજી” વિષય પર યોજાયેલા સેમિનારમાં નિષ્ણાત તજજ્ઞોએ એવો અભિપ્રાય વ્યકત કર્યો [...]
સાગરકાંઠે ન્યુ-ગુજરાત વિકસી રહ્યું છે
August 5, 2010 by Editor
Filed under CM, FEATURED, Gandhinagar, Industries and Mines, NOW
દેશ-વિદેશના અગ્રણી નાણાં-રોકાણ કંપનીઓના પદાધિકારીઓ સાથે વિકાસ-વાર્તાલાપ કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતે વિકાસના અનેકવિધ નવા આયામોમાં કાર્ય સિધ્ધિ મેળવીને નવો રાહ કંડાર્યો છે
સાગરકાંઠે ન્યુ-ગુજરાત વિકસી રહ્યું છે
“ઝીરો લેવલનો મેનડેઇઝ લોસ” અને પોલીસી ડ્રીવન સ્ટેટ ગવર્નન્સથી ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પ્રવાસે આવેલા, દેશ-વિદેશની અગ્રણી નાણાંકીય [...]
કઠલાલના તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીશ્રી
August 2, 2010 by Editor
Filed under CM, FEATURED, Gandhinagar, Garib Kalyan Mela, INITIATIVES, NOW
ચપરાશીથી ચીફ સેક્રેટરી સુધીનું આખું કર્મયોગી તંત્ર લઇને આખી સરકાર ગરીબોની સેવાના મંત્રમાં જોડાઇ હોય એવું હિન્દુસ્તાનનું આ અનોખું અભિયાન
લાખો ગરીબોનું રક્ષાકવચ મેળવીને ગરીબોની સેવામાં જાત ઘસી નાંખવી છે…
ગરીબોને લૂંટવાના જેમના ગોરખધંધા બંધ થઇ ગયા એવા લોકો ભેગા મળીને ગરીબી સામેની લડાઇ રોકવા પેંતરા રચે છે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ [...]
પ્રકૃત્તિ સાથે સંઘર્ષ કરીને માનવસમાજ સુરક્ષિત નહી રહી શકે
July 30, 2010 by Editor
Filed under CM, FEATURED, Forests and Environment, Gandhinagar, NOW
પ્રત્યેક નાગરિક વૃક્ષપ્રેમી બને
પાણી બચાવીએ અને વૃક્ષ ઉછેરીએઃ ગ્લોબલ વોર્મિંગના સંકટમાંથી બચવા સરળ રસ્તો
પાલીતાણા તીર્થ ક્ષેત્રમાં પાવક વન નિર્માણ ગુજરાતના ૬૧મા વનમહોત્સવનો શાનદાર પ્રારંભ
ગુજરાતના વિકાસના વૃક્ષો પુસ્તકનું વિમોચન
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાલીતાણા તીર્થ ક્ષેત્રમાં પાવક વન નિર્માણ સાથે ગુજરાતમાં ૬૧મા સ્વર્ણિમ વન મહોત્સવનો શાનદાર [...]
આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં સામર્થ્યવાન પ્રશિક્ષિત માનવશકિત વિકાસ માટેની શ્રેષ્ઠ સંસ્થા બનશે
આધુનિક અપરાધ વિશ્વના પડકારોને પહોંચી વળવાના સુરક્ષા સેવા પ્રશિક્ષણ ક્ષેત્રે ગુજરાતની વિશિષ્ઠ પહેલ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રક્ષાશકિત યુનિવર્સિટીનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં દેશમાં સુરક્ષા સેવાના ક્ષેત્રે સામર્થ્યવાન પ્રશિક્ષણની આ વૈશ્વિક સંસ્થાના નિર્માણ માટેનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સુરક્ષા સેવાને કારકિર્દી તરીકે અપનાવીને ભારતમાતા માટે જીવન સમર્પિત કરવા તત્પર લાખો હોનહાર [...]

