Sunday, September 5th, 2010

BETA | News Feed

ખારીકટ કેનાલ કાયાકલ્‍પ પ્રોજેકટ

August 25, 2010 by Editor  
Filed under Ahmedabad, CM, FEATURED, Inauguration, NOW

ગુજરાતની વિકાસયાત્રા રોકવા કોંગ્રેસે સી.બી.આઇ.ને સોપારી આપી છે પણ ગુજરાતની જનતાનો મિજાજ એવો છે કે કોંગ્રેસનો સવાયો હિસાબ ચૂકતે કરશે જ
ખારીકટ કેનાલના કાયાકલ્‍પથી પૂર્વ અમદાવાદને પ્રદુષણના દોજખથી મુકિત અપાવી
પૂર્વ અમદાવાદમાં વિકાસના નવા નજરાણાનું લોકાર્પણ કરતાં મુખ્‍યમંત્રીશ્રી
વીર સાવરકર રમતગમત સંકુલ
ખારીકટ કેનાલ કાયાકલ્‍પ પ્રોજેકટ
નવનિર્મિત ઘોડાસર તળાવ
રૂક્ષ્મણીબેન હોસ્‍પિટલ – આયુર્વેદ હોસ્‍પિટલ
રાજ્‍ય અનામત [...]

રાજકોટ ખાતે યોજાયેલ ૬૪મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

August 17, 2010 by Editor  
Filed under FEATURED, Gandhinagar, Inauguration, NOW

પ્રજા ઉપર કરવેરાનું ભારણ નહિ નાંખી રાજ્ય સરકાર વિકાસની વણથંભી વણઝાર શરૂ કરી છે – પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ
રાજ્યની સ્વર્ણિમ જયંતી વર્ષે રૂ. ૩ કરોડના ખર્ચે કલોલ તાલુકાને નવનિર્મિત તાલુકા પંચાયત ભવનની સ્વર્ણિમ ભેટ – પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
રાજ્ય મંત્રી શ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં રૂ. ૩ કરોડના [...]

આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં સામર્થ્યવાન પ્રશિક્ષિત માનવશકિત વિકાસ માટેની શ્રેષ્ઠ સંસ્થા બનશે

July 22, 2010 by Editor  
Filed under Ahmedabad, CM, FEATURED, Inauguration, NOW

આધુનિક અપરાધ વિશ્વના પડકારોને પહોંચી વળવાના સુરક્ષા સેવા પ્રશિક્ષણ ક્ષેત્રે ગુજરાતની વિશિષ્ઠ પહેલ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રક્ષાશકિત યુનિવર્સિટીનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં દેશમાં સુરક્ષા સેવાના ક્ષેત્રે સામર્થ્યવાન પ્રશિક્ષણની આ વૈશ્વિક સંસ્થાના નિર્માણ માટેનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સુરક્ષા સેવાને કારકિર્દી તરીકે અપનાવીને ભારતમાતા માટે જીવન સમર્પિત કરવા તત્પર લાખો હોનહાર [...]

સ્વાસ્થ્ય અને ઇમરજન્સી સેવાઓ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નવું કદમ

૧લી જુલાઇએ કઠવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૧૦૮ અદ્યતન ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન
અકસ્માતનો ભોગ બનતા લોકોનું અકસ્માત પછીની ગંભીર ક્ષણોમાં   માનવજીવન બચાવવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ અત્યંત અસરકારક અને ઉપકારક બની રહી છે. ઇ.એમ.આર.આઇ. પ્રોજેકટ અંતર્ગત રાજ્યભરમાં કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા લોકોને મળતી આકસ્મિક તબીબી સેવાઓને વધુ [...]

ટેકનોલોજી શિક્ષણની આગવી વિરાસત છે

June 9, 2010 by Editor  
Filed under CM, Education, FEATURED, Inauguration, NOW

સાંપ્રત શિક્ષણ વ્‍યવસ્‍થામાં યુગાનુકુળ પરિવર્તનની સુસજ્જતાનો પડકાર ઝીલવા શિક્ષણવિદોને પ્રેરક આહ્‌વાન
શિક્ષણના સર્વાંગીણ ચિન્‍તાની સાચી દિશા માટેનો સમય પાકી ગયો છે
શિક્ષણ પધ્‍ધતિમાં ગુણાત્‍મક બદલાવ નહીં લાવીએ તો યુનિવર્સિટીઓના અસ્‍તિત્‍વ ઉપર પ્રશ્નચિન્‍હ સર્જાશે
યુનિવર્સિટીઓના કુલપતિઓની ત્રણ દિવસની રાષ્‍ટ્રીય પરિષદનું ઉદ્‌ઘાટન કરતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલી યુનિવર્સિટીઓના [...]

ગુજરાત અને નેનો કાર ભારતભરમાં વિકાસનું ચર્ચા કેન્દ્ર બની ગયા છે

June 2, 2010 by Editor  
Filed under CM, FEATURED, Gandhinagar, Inauguration, NOW

મુખ્યમંત્રીશ્રીની જાહેરાત
સાણંદ-ચાંગોદરના નવા ઔદ્યોગિક કેન્દ્રોમાં  પર્યાવરણીય શહેરી વિકાસના નૂતન આયામરૂપે ઈકોફ્રેન્ડલી સિટીનું નિર્માણ થશે
સાણંદમાં રૂ. ર૦૦૦ કરોડના મૂડીરોકાણથી ટાટાના નેનો કાર પ્રોજેકટ કાર્યાન્વિત થયો
નેનો કાર પ્રોજેકટનું શાનદાર ઉદ્દઘાટન
મુખ્યમંત્રીશ્રીએ ટાટા ગ્રુપના અધ્યક્ષશ્રી રતન ટાટા સાથે નેનો કારમાં ફરીને કોમર્શિયલ લોન્ચિગ કર્યું
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ નજીક સાણંદમાં ટાટા [...]

ઉર્જા આત્મનિર્ભર અને વીજળીની છતવાળા ગુજરાતની દિશામાં વધુ એક નિર્ણાયક સોપાન

May 28, 2010 by Editor  
Filed under CM, Inauguration, NOW, Surat

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આજે વડોદરા સ્થિત જીઆઇપીસીએલના નાની નરોલી ખાતેના સુરત લિગ્નાઇટ પાવર પ્લાન્ટના ૨૫૦ મેવોના વિસ્તરણ વીજ મથકનું લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રી [...]

વાંચે ગુજરાત અને સમયદાન વેબસાઇટ્સનું લોન્ચિંગ

વાંચે ગુજરાત અને યુવાશકિતનું સમયદાન
સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાત બે અનોખા જનઅભિયાનો કરશે
બંને અભિયાનોમાં સમગ્ર ગુજરાતીઓને પ્રેરિત કરવા મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન
સમગ્ર ગુજરાતમાં જીવંત પ્રસારણ
સમસ્ત ગુજરાતના જન-જનને પ્રેરક આહ્્વાન કરતા મુખ્યમંત્રીશ્રી
સ્વર્ણિમજ્યંતી ઉજવણીના અનેકાનેક કાર્યક્રમોમાં વાંચે ગુજરાત અને યુવાનોનું ૧૦૦ કલાક સમયદાન શિરમોર બની રહેશે
પુસ્તક સાથેનો જીવનનો નાતો જીવંત બનાવીને ગુજરાતને [...]

પડઘરી ખાતે નવી સિવિલ કોર્ટનું ઉદધાટન કરતાં રાજકોટ જિલ્‍લા ન્‍યાયાધીશ શ્રી બી.એમ.મોદી

March 31, 2010 by Editor  
Filed under Inauguration, Legal, NOW, Rajkot

ધારાસભ્‍યશ્રી મોહનભાઇ કુંડારીયા, પડધરી ન્‍યાયાધીશશ્રી સિંધિ, કલેકટરશ્રી, જિલ્‍લા  વિકાસ અધિકારીશ્રી, જિલ્‍લા પોલીસવડાશ્રીની ઉપસ્‍થિતિ
રાજકોટ જિલ્‍લાના પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીકટ જજશ્રી બી.એમ.મોદીના વરદ હસ્‍તે આજે પડધરી ખાતે નવી [...]

આજે શહેરી વિકાસ મંત્રી પટેલના હસ્તે ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ

ગુજરાતના પાણી પુરવઠા, જળ સંપત્તિ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી નીતિનભાઇ પટેલ તા. ૨૪મી માર્ચ, ૨૦૧૦ને બુધવારના રોજ સાંજે ૫.૧૫ કલાકે નવીન ઓવરબ્રિજની બાજુમાં જીઆઇડીસી મકરપુરા, વડોદરા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફલાય ઓવર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયેથી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

Next Page »