Sunday, September 5th, 2010

BETA | News Feed

ભૂમિપૂજન ન્યુ સિવિલ હોસ્પિટલ અલ્ટ્રાટેક હોસ્પિટલ કોમ્પ્લેક્ષ ઇમરજન્સી કેર એન્ડ ટ્રોમા સેન્ટર

August 31, 2010 by Editor  
Filed under Ahmedabad, CM, FEATURED, Health and Family Welfare, NOW

ગુજરાત આરોગ્ય સેવા અને શિક્ષણ-સુવિધાના ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચ્યું છે
સામાન્ય માનવીને ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા આપવાનું લક્ષ્ય
ગુજરાત સાથે વિકાસની  તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર કેન્દ્રની દિલ્હી સલ્તનતને કરતા મુખ્યમંત્રીશ્રી
કેન્દ્ર સરકારને ‘કોમનવેલ્થ‘ની જ ચિન્તા છે-‘કોમનમેનની હેલ્થ‘ની પરવા જ નથી!
ગુજરાત મરજીવાની ફોજ સાથે વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યું [...]

ઇઝરાયેલની કંપનીમાં ગુજરાતના મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી સેકટરમાં ભાગીદાર બનવા તત્પર

August 31, 2010 by Editor  
Filed under Gandhinagar, Industries and Mines, NOW

ઇઝરાયેલ રાજદૂતશ્રીએ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મૂલાકાત લીધી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા ઇઝરાયેલના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત માર્ક સોફર એ (Mr. MARK Sofer) ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેકચરીંગ સેકટરના વિકાસમાં ઇઝરાયેલની કંપનીઓ સહભાગી થવા તત્પર છે એમ જણાવ્યું હતું.
ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચેના સંબંધો વિસ્તૃત મૂલક ઉપર વિકસાવવાની અભિલાષા સાથે શ્રીયુત [...]

ગુજરાતમાં પાંચ પ્રાદેશિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર

August 31, 2010 by Editor  
Filed under CM, Gandhinagar, Health and Family Welfare, NOW

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ની ગર્વનીંગ બોડીની ફળદાયી બેઠક સંપન્ન
આપત્તિ વ્યવસ્થાપન માટે સમાજશકિતના કૌશલ્ય નિર્માણનું વ્યાપક ફલક ઉભૂં કરાશે
ગુજરાતભરમાં “સેફટી ડે” દરમહિને ઉજવીને આપત્તિ સમયે સુરક્ષાના લોકશિક્ષણનું વાતાવરણ સર્જાશે
ઔદ્યોગિક ગૃહો દ્વારા  ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંસાધનો વસાવવાનું સામાજિક દાયિત્વ
ગુજરાતમાં  પાંચ [...]

રાજ્યના ૧૬૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ ઃ ૧૩ તાલુકાઓમાં ૪ થી ૯ ઇંચ જ્યારે ૧પર તાલુકાઓમાં ૩થી અર્ધો ઇંચ વરસાદ

August 31, 2010 by Editor  
Filed under Gandhinagar, NOW

નવસારી, ઉપલેટામાં ૯ ઇંચ, કુતિયાણા, ઉમરગામ ૬ ઇંચ, અને જામજોધપુર, ધોરાજી, જલાલપોર, બારડોલી અને સુરત શહેરમાં પ ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧૬પ તાલુકઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જેમાં ૧૩ તાલુકાઓમાં ૪ થી ૯ ઇંચ [...]

રાજયના ૬૮ જળાશયો સંપૂર્ણ ભરાયા

August 31, 2010 by Editor  
Filed under Gandhinagar, NOW

સરદાર સરોવર ખાતે  નર્મદાની જળસપાટી ૧૨૦.૪૫મીટર
૮૮ જળાશયો માટે હાઇ એલર્ટની ચેતવણી
રાજ્યમાં અને ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારોમાં તાજેતરમાં થયેલાં વરસાદને કારણે રાજયના ૬૮ જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના પ૮, કચ્છ વિસ્તારના ૮ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ૧-૧ જળાશયનો સમાવેશ થાય છે.
સરદાર સરોવર ખાતે નર્મદાની જળસપાટી ૧ર૦.૪પ [...]

વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી

August 30, 2010 by Editor  
Filed under CM, FEATURED, Garib Kalyan Mela, INITIATIVES, NOW, Vadodara

ગુજરાતનો વિકાસ જેમને ખૂંચે છે તેવા વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત વિરોધીઓને અસંદિગ્ધપણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ જેમની આંખમાં કણાની  માફક ખૂંચે છે, તેવા વિકાસ વિરોધીઓનો ગુજરાત વિકાસ થકી જ જવાબ આપશે, દાનવતાના પુરસ્કર્તાઓને આ માનવતાનો પ્રત્યુત્તર છે.
આજે નમતા પહોરે  [...]

ગરીબો પ્રત્યેની દુર્લક્ષતાને લીધે આજે ગરીબ કલ્યાણ મેળા યોજવા પડયા છે : શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

August 30, 2010 by Editor  
Filed under Garib Kalyan Mela, INITIATIVES, NOW, Vadodara

ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોની આર્થિક પરિસ્થિતિ બદલવાનું કામ થયું છે. ઃ આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
ડભોઇ તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
દેશની સ્વતંત્રતાના ૬૩ વર્ષ બાદ પણ ગરીબી નાબૂદ થઇ શકી નથી. ભૂતકાળમાં અનેક નાનીમોટી યોજનાઓ બની હશે પરંતુ સાચા લાભાર્થી સુધી લાભ પહોંચી શકયો નથી. સાચી અને સારી રીતે નાણાં વાપર્યા હોત [...]

નસવાડીના ૩૬૩૦ વનવાસી લાભાર્થીઓને રૂ. ૬.૪૫ કરોડના લાભો વિતરણ કરાયાં

August 30, 2010 by Editor  
Filed under Garib Kalyan Mela, INITIATIVES, NOW, Vadodara

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી મંગુભાઇ પટેલે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પશુપાલન કરતા આદિવાસીઓના પશુઓની ઓલાદ સુધારણા માટે વનભગિની પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો
નસવાડીના ગરીબ કલ્યાણ મેળામાં રંગોના પારખુ વનવાસીઓ રંગબેરંગી પરિધાન સાથે ઉપસ્થિત
વડોદરા જિલ્લામાં અંતિમ ચરણમાં જઇ રહેલા તાલુકાકક્ષાનો અગિયારમો અને જિલલામાં ચૌદમો ગરીબ કલ્યાણ મેળો વનાંચલના નસવાડી તાલુકાના પ્રકૃત્ત્િાજનોની હાજરીમાં સંપન્ન થયો હતો. રંગબેરંગી પરંપરાગત [...]

૫૨૩૯ લાભાર્થીઓ રૂ.૨૪ કરોડના સાધન સહાય હાથોહાથ આપ્યા

August 30, 2010 by Editor  
Filed under Garib Kalyan Mela, INITIATIVES, NOW, Vadodara

ગુજરાતના ગરીબ કલ્યાણ મેળાનો પ્રભાવ સમગ્ર દેશમાં પથરાઇ ગયો છે. અને બીજાઓએ ગરીબો માટે ફરજિયાત કામ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઃ મુખ્યમંત્રીશ્રી
૫૨૩૯ લાભાર્થીઓ રૂ.૨૪ કરોડના સાધન સહાય હાથોહાથ આપ્યા
શહેરી ગરીબ કલ્યાણ મેળો
સયાજીગંજ વડોદરામાં વિશાળ સંખ્યામાં ગરીબ પરિવારોની ઉપસ્થતિ
૩૫૦ ગરીબ કલ્યાણ મેળામાં મળીને ૪૫ લાખ લાભાર્થીઓને એકંદરે રૂા. ૪૫ [...]

“”ભગવા આતંકવાદ” શબ્દ પ્રયોગ વડે હિન્દુસ્તાનની સંસ્કૃતિના અપમાન બદલ વડાપ્રધાન માફી માંગે : મુખ્યમંત્રી

August 30, 2010 by Editor  
Filed under CM, NOW, Vadodara

હિન્દુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કરવા પાછળ કઇ વિદેશી તાકાતનું પીઠબળ છે ? મુખ્યમંત્રીનો સોંસરો સવાલ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રીમાન ચિન્દમબરમના “”ભગવા આતંક” શબ્દ પ્રયોગ સામે અત્યંત આકરા પ્રહારો કરતા આજે વડોદરામાં જણાવ્યું કે, હિન્દુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કરવા પાછળ કઇ વિદે઼શી તાકાત દિલ્હીની કેન્દ્રીય સલ્તનતને પીઠબળ આપે છે તેનો જવાબ વડાપ્રધાનશ્રીએ હિન્દુસ્તાનવાસીઓને આપવો જ પડશે. [...]

Next Page »